શદ્દાદ અને તેની જન્નત વિષે લોકોમાં કિસ્સા ઘણા મશ્હૂર છે કે શદ્દાદે દુનિયામાં જન્નત બનાવી હતી, અને બન્યા બાદ તે તેમાં દાખલ થતાં પહેલા જ મૃત્યુ પામી ગયો હતો. ❇️ હાફિઝ ઈબ્ને કષીરؒ , હાફિઝ ઈબ્ને હજરؒ , અલ્લામા ઈબ્ને ખલદૂનؒ , અલ્લામા યાકૂત રૂમી હમવીؒ , અલ્લામા આલૂસીؒ , અલ્લામા શવકાનીؒ વગેરે શુદ્ધિકરણ કરનાર ઉલમાએ શદ્દાદના જન્નત વાળા કિસ્સાને બેબુનિયાદ અને મનઘડત બતાવ્યો છે.
Comments
Post a Comment